• સોમવાર, 15 જુલાઈ, 2024

વૈશ્વિક સોના-ચાંદીમાં હળવો સુધારો : સ્થાનિકમાં નરમાઇ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 24 : વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સુધારો થયો હતો. અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો હતો અને કારણે સોનું વધીને 2326 ડોલરના સ્તરે હતુ. ચાંદી 29.58 ડોલરના સ્તરે હતી. ચાલુ સપ્તાહમાં અમેરિકામાં ફુગાવા તરફ ઇશારો કરે તેવા કેટલાક આંકડાઓ.....