• સોમવાર, 15 જુલાઈ, 2024

ટમેટાંના ભાવ મોટાં શહેરોમાં કિલોદીઠ રૂા. 90ને આંબી ગયા

ભારે ગરમીથી પાક ઘટયો 

મુંબઈ, તા. 8 (એજન્સીસ) : શાકભાજીના ભાવમાં સામાન્ય ઘટાડો થયા બાદ ટમેટાંના ભાવમાં ફરી અચાનક ઉછાળો આવતા ફુગાવાને કાબૂમાં રાખવા મથી રહેલી આરબીઆઈ અને તેના ગવર્નર શક્તિકાંત દાસ માટે નવેસરથી ચિંતા ઊભી થઈ છે. મુંબઈ અને દિલ્હી - એનસીઆર જેવાં.....