• સોમવાર, 15 જુલાઈ, 2024

વધતા પુરવઠાની ચિંતા અને સોયાતેલમાં નબળાઈથી પામતેલમાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 9 : મલેશિયન પામતેલ વાયદામાં બે દિવસની રજા પછી ઘટાડો જોવા મળ્યો હતો.અમેરિકામાં સોયાબીનના પાકમાં વધારો થવાને પગલે મલેશિયન પામતેલ વાયદામાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. પામતેલનો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 84 રીંગીટના કડાકામાં 3958ની સપાટીએ.....