• સોમવાર, 15 જુલાઈ, 2024

મધ્યસ્થ બૅન્કોની ખરીદીથી સોનું મજબૂત

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 10 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવ બન્ને તરફી વધઘટે મક્કમ રહ્યા હતા. ગઇકાલના ઘટાડામાં રિકવરી જોવા મળી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 2379 ડોલર અને ચાંદી 31 ડોલરના મથાળે રહી હતી. અમેરિકા વ્યાજકાપ માટે આગળ વધી રહ્યો હોય એવા સંકેત છે ....