• સોમવાર, 15 જુલાઈ, 2024

એમસીએક્સમાં ક્રૂડ તેલ વાયદામાં નરમાઈ : સોના-ચાંદીમાં વૃદ્ધિ

મુંબઈ, તા. 10 : કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું અૉગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂા. 72,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂા. 72,579 અને નીચામાં રૂા. 72,500ના મથાળે અથડાઈ, રૂા. 147 વધી રૂા. 72,545ના ભાવે પહોંચ્યો.....