• સોમવાર, 15 જુલાઈ, 2024

તહેવારોની મોસમ છતાં કાપડબજારમાં ઘરાકીનો અભાવ

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 10 : આમ તો વડ સાવિત્રી પૂનમથી વ્રત અને તહેવારોની શરૂઆત થાય છે. તહેવારો અને વ્રતમાં સાડી-ડ્રેસનું વેચાણ વધે છે. બહારગામના વેપારીઓ ઓગષ્ટથી શરૂ થતાં તહેવારો માટે જૂલાઈમાં ખરીદી માટે આવતાં હોય છે. પરંતુ હજુ સુરતના કાપડમાર્કેટમાં બહારગામના વેપારીઓની ખરીદીનો સળવળાટ....