§ કંપની બોર્ડે પ્રતિ શૅર રૂા. 34નું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી
મુંબઈ, તા. 8 (એજન્સીસ) : કૅપિટલ ગુડ્સ
ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન ઍન્ડ ટૌબ્રોનો માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક
ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 25 ટકા વધીને રૂા.5497 કરોડનો થયો છે જે ગત વર્ષે સમાન
ગાળામાં રૂા. 4396 કરોડનો થયો હતો. કંપની બોર્ડે આ પરિણામો બાદ પ્રતિ શૅર રૂા. 35નું
ડિવિડન્ડ આપવાની.....