• રવિવાર, 09 નવેમ્બર, 2025

યુએઈથી થતી સોનાની આયાત ઉપરનાં ધોરણો કઠોર બનાવાયાં

નવી દિલ્હી, તા. 4 (એજન્સીસ) : ઇન્ડિયા - યુએઇ કોમ્પ્રીહેન્સિવ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) હેઠળ સોનાની આયાત માટે ટેરિફ રેટ ક્વોટા ફાળવવાની કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે ફેરફાર કર્યો છે. નવી શરતો અનુસાર સોનાની આયાત માટે ટેરિફ રેટ ક્વોટા (ટીઆરક્યૂ) ઇચ્છતા અરજદારોએ હોલ…..

ઇ-પેપરના નવા શુલ્ક