• શનિવાર, 15 નવેમ્બર, 2025

સીંગતેલ બજારમાં તેજી યથાવત્

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 : સીંગતેલ બજારમાં તેજી જળવાયેલી હતી. સૌરાષ્ટ્રમાં લૂઝમાં વધુ રૂ. 25 ઉંચકાઈ જતા ભાવ રૂ. 1500એ પહોંચ્યો છે. પાંચ દિવસમાં જ લૂઝમાં રૂ. 125ની તેજી આવી છે. લૂઝમાં મિલો દ્વારા આશરે 30-40 ટેન્કરના કામકાજ હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2315-2316 હતો. સીંગખોળમાં વધુ…..