• શનિવાર, 15 નવેમ્બર, 2025

ચાંદીમાં જબરદસ્ત ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 : અમેરિકામાં શટડાઉનની સ્થિતિ હવે પૂરી થાય તેવી આશા ઉજળી બની છે. સરકારી વિભાગો ખૂલશે એટલે સરકારના દેવાના સ્તરમાં વધારો થવાની શક્યતા છે. એ ગણતરીએ ડોલરમાં નબળાઇ આવતા અને સોના-ચાંદીમાં લાવ લાવ રહેતા ભારેખમ તેજી થઇ ગઇ છે. સોનાના ભાવ ત્રણ સપ્તાહના ઉંચા સ્તરે પહોંચીને….