• શનિવાર, 15 નવેમ્બર, 2025

સરકારે વ્યૂહાત્મક ખનિજોની રૉયલ્ટીના દર ઘટાડયા

નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે કેટલાંક વ્યૂહાત્મક ખનિજોની રૉયલ્ટીના ઘટાડેલા દર મંજૂર કર્યા હતા. હરિત ઊર્જા (ગ્રીન એનર્જી) ક્ષેત્રમાં મોટાપાયે વપરાતા કેસિયમ, ગ્રેફાઇટ, રૂબિડિયમ અને ઝિરકોનિયમ જેવાં વ્યૂહાત્મક ખનિજના રૉયલ્ટીના દર ઘટાડવામાં આવ્યા છે. હાલમાં મોટા ભાગનાં ખનિજોના રોયલ્ટીના દર 12 ટકા….