• શનિવાર, 15 નવેમ્બર, 2025

વિયેટનામથી આયાત થતી અમુક સ્ટીલ પ્રોડક્ટ્સ ઉપર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયૂટી

સ્ટેનલેસ સ્ટીલ હોટ રોલ્ડ ફ્લેટ પ્રોડક્ટ્સને આ  ડયૂટી લાગુ થશે નહીં

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે વિયેટનામથી આયાત થતી હોટ રોલ્ડ ફ્લેટ પ્રોડક્ટ્સ અથવા નોન એલોય સ્ટીલની આયાત ઉપર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સસ્તી આયાત સામે સ્થાનિક ઉદ્યોજકોને સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારે આ પગલું લીધું હોવાનું ડાયરેક્ટર જનરલ અૉફ ટ્રેડ….