• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

જીએસટીમાં આગામી સુધારો ઈન્વર્ટેડ ડયૂટી સંદર્ભે થશે

નવી દિલ્હી, તા. 30 : કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં જીએસટીના દર ઘટાડયા બાદ હવે કેન્દ્ર સરકાર અને રાજ્યો વિપરીત (ઈન્વર્ટે) દર માળખાની દુરસ્તીનું કામ હાથ ધરશે. જીએસટી કાઉન્સિલ હવે રેલવેના કેટલાક ઘટકો, કાચી ધાતુઓ અને કોન્સેન્ટ્રેટસ અને વોટરપંપ જેવી ચીજોના કરમાળખામાં ફેરફાર કરશે. આ ઉપરાંત કાઉન્સિલ ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્ર….

ઇ-પેપરના નવા શુલ્ક