• શનિવાર, 20 જુલાઈ, 2024

ઉનાળુ મગફળીની ચિક્કાર આવકો શરૂ થઈ  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 2 : ચોમાસાના આગમન માટે હવે દિવસો ગણાય રહ્યા છે. ખેડૂતો બિનનફાકારક કપાસની ખેતીથી મગફળી તરફ વળે એવી શક્યતા વધારે છે. ખેડૂતો મગફળીનું વાવેતર વધારશે પણ જૂન-જુલાઇમાં નક્કી થશે. જોકે અત્યારે ઉનાળુ મગફળી તૈયાર થઇ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ