• સોમવાર, 15 જુલાઈ, 2024

અમેરિકામાં ધિરાણદર કપાતની આશાએ સોનું વધ્યું 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 : અમેરિકાના રોજગારીના આંકડાઓ નબળા આવવાને લીધે ફેડ રેટકટમાં બહુ મોડું નહીં કરે તેવું જણાતા સોના-ચાંદીના ભાવ ફરીથી ઉંચકાયા છે. ન્યૂયોર્કમાં સોનું 2360 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યું હતુ જ્યારે ચાંદીમાં 30.24 ડોલરના....