• સોમવાર, 04 માર્ચ, 2024

LIVE બજેટ 2024 હાઇલાઇટ્સ

 • 01-02-2024, 12:23 pm

  નાણાકીય વર્ષ 24 માટે સુધારેલો ખર્ચ અંદાજ રૂ 44.90 લાખ કરોડ

 • 01-02-2024, 12:22 pm

  ચોખ્ખાં બજાર ધિરાણ રૂ. 11.75 લાખ કરોડ

 • 01-02-2024, 12:22 pm

  નાણાકીય વર્ષ 25 બજાર ધિરાણનું લક્ષ 14.13 લાખ કરોડ રૂપિયા

 • 01-02-2024, 12:22 pm

  નાણાકીય વર્ષ 25 માટે 5.1% નાણાં ખાધનું લક્ષ્ય

 • 01-02-2024, 12:22 pm

  નાણાં વર્ષ 2024 માટે નાણાં ખાધનો લક્ષ્યાંક જીડીપીના 5.9 ટકાથી સુધારીને 5.8 ટકા

 • 01-02-2024, 12:21 pm

  પીએમ આવાસ યોજના હેઠળ બે કરોડ ઘર બનાવાશે

 • 01-02-2024, 12:21 pm

  કેપેક્સ ખર્ચ જીડીપીના 3.4 ટકા

 • 01-02-2024, 12:21 pm

  રૂ. 11.11 લાખ કરોડનો મૂડીરોકાણ ખર્ચ, 11 ટકા વૃદ્ધિ

 • 01-02-2024, 12:05 pm

  બજેટની જાહેરાતો સાંભળીને શેરબજાર ન્યૂટ્રલ

 • 01-02-2024, 12:00 pm

  સીધા વેરાના દરોમાં કોઈ ફેરફાર નહીં

 • 01-02-2024, 11:59 am

  લખપતિ દીદી યોજના હેઠળ લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવાશે

 • 01-02-2024, 11:54 am

  બજેટ 2024-25 - નાણાં વર્ષ 2026 માટે 4.6 % નાણાં ખાધનું લક્ષ

 • 01-02-2024, 11:54 am

  બજેટ 2024-25 - નાણાં વર્ષ 2025 માટે નાણાં ખાધનું અનુમાન 5.1 %

 • 01-02-2024, 11:52 am

  રાજ્યોને 75,000 કરોડ રૂ. વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવાશે

 • 01-02-2024, 11:51 am

  લક્ષદ્વીપમાં ટુરિઝમ ઈન્ફ્રા ડેવલપમેન્ટ દ્વારા ફંડ ઉપલબ્ધ કરાવાશે

 • 01-02-2024, 11:51 am

  મેટ્રો રેલને બાકીનાં શહેરોમાં પણ વિસ્તારાશે

 • 01-02-2024, 11:51 am

  ટુરિઝમ મારફતે રાજ્યોને વ્યાજમુક્ત લોન અપાશે

 • 01-02-2024, 11:50 am

  વીજીએફ – વાયેબિલિટી ગેપ ફંડિગ દ્વારા ઓફશોર વિંડ એનર્જીને મદદ મળશે

 • 01-02-2024, 11:50 am

  નાનાં શહેરોને જોડવા 517 નવા રૂટ ઉપર ઉડાન યોજના લાગુ કરાશે

 • 01-02-2024, 11:45 am

  રેલવેના 40,000 રેલવે ડબ્બા વંદે ભારતના સ્ટાન્ડર્ડના બનાવાશે

 • 01-02-2024, 11:45 am

  એનર્જી, મિનરલ અને સિમેન્ટ માટે ત્રણ રેલવે કોરિડોર બનશે

 • 01-02-2024, 11:45 am

  22.8 કરોડ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લીધો

 • 01-02-2024, 11:45 am

  નાણાં વર્ષ 2025માં માળખાકીય સેવાઓ માટે 11.11 લાખ કરોડની ફાળવણી

 • 01-02-2024, 11:40 am

  બજેટ 2024 - યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે

 • 01-02-2024, 11:39 am

  કેન્દ્રિય બજેટ 2024 ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો ઉપર કેન્દ્રિત – કેન્દ્રિય નાણાં પ્રધાન

 • 01-02-2024, 09:26 am

  વચગાળાના બજેટમાં રેલવેને 25 ટકા વધુ ફાળવણી મળી શકે છે

 • 01-02-2024, 08:00 am

  જોડાયેલા રહો, ટૂંક સમયમાં બજેટ અપડેટ્સ શરૂ થશે.

​લાઇવ ફીડ
બીઝનેસ
વધુ વાંચો