• રવિવાર, 14 એપ્રિલ, 2024

`નો એન્ટ્રી'ની સીક્વલમાં અનિલ કપૂરને નો એન્ટ્રી  

બૉલીવૂડ અભિનેતા અનિલ કપૂરના મોટા ભાઈ અને ફિલ્મ નિર્માતા નો એન્ટ્રી ફિલ્મની સીક્વલની કાસ્ટિંગથી નારાજ હોવાનું કહેવાય રહ્યું છે. વર્ષ 2005માં આવેલી ફિલ્મમાં સેલિના જેટલી, બિપાશા બાસુ, ઈશા દેઓલ, સલમાન ખાન, ફરદિન ખાન અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોની કપૂરે જણાવ્યું હતું કે, અનિક કપૂર ફિલ્મની સીક્વલનો હિસ્સો બનવા માગે છે, પણ હવે તેમની એન્ટ્રી શક્ય નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ