• રવિવાર, 14 એપ્રિલ, 2024

કરીના બનશે યશની બહેન  

બૉલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ક્રૂને લઈને ચર્ચામાં છે ત્યારે તેના હાથમાં વધુ બિગ બજેટ ફિલ્મ આવી હોવાનું કહેવાય રહ્યું છે. હિન્દી અને કન્નડ ભાષામાં બની રહેલી ગીતુ મોહનદાસની ફિલ્મ `ટોક્સિક'માં કેજીએફ સ્ટાર યશ મુખ્ય ભૂમિકા ભજવવાનો છે ત્યારે કરીનાએ પણ ફિલ્મ સાઈન કરી હોવાનું કહેવાય રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ