• શનિવાર, 13 એપ્રિલ, 2024

ચાર કલાકના શૂટિંગ માટે પૃથ્વીરાજ સુકુમારને ત્રણ દેશની કરી યાત્રા  

વર્ષે ઈદના દિવસે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર કહેવાતા પૃથ્વીરાજ સુકુમારન વિલનની ભૂમિકા ભજવતો જોવા મળશે. નોંધનીય છે કે ફિલ્મના ટ્રેલરમાં વિલનનો ચહેરો દર્શાવવામાં આવ્યો નથી. પૃથ્વીરાજે ફિલ્મમાં તેને થયેલા અનુભવ વિશે જણાવ્યું હતું કે, ઈન્ટ્રાડક્શન સીક્વેન્સને શૂટ કરવા માટે મારે ત્રણ દેશોની યાત્રા કરવી પડી હતી. જ્યારે મને ફિલ્મની ક્રિપ્ટ સંભળાવવામાં આવી હતી..

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ