• રવિવાર, 14 એપ્રિલ, 2024

શિખર જાન્હવીનો એક્સ ક્યારેય નહીં થાય : બોની કપૂર

બૉલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળતી હોવાથી બંને વચ્ચે પ્રેમસંબંધો હોવાની અફવાઓ ઊડી રહી છે. નોંધનીય છે કે બંનેએ પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી ત્યારે જાન્હવીના પિતા બોની કપૂરે મન મૂકીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને શિખર બહુ ગમે છે અને તેને બહુ પ્રેમ કરું છું. જાન્હવી સાથે તેની વાતચીત બંધ હતી તે સમયે પણ શિખરે મારી સાથે સારા સંબંધો જાળવી રાખ્યા હતા ત્યારે હું સમજી ગયો કે છોકરો જાન્હવીનો એક્સ બની શકે તેમ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ