• રવિવાર, 14 એપ્રિલ, 2024

`હમારે રામ' નાટક મુંબઈમાં ભજવાશે  

ભારતનું પ્રખ્યાત ફેલિસિટી થિયેટર હમારે રામ નાટક લઈને આવ્યું છે તેનું દિગ્દર્શન ફિલ્મમેકર ગૌરવ ભારદ્વાજે કર્યું છે. નાટકમાં રામાયણના પ્રસંગોના ક્યારેય ભજવાયેલાં દૃશ્યોને ભજવવામાં આવશે. સૂર્યદેવતાના દૃષ્ટિકોણથી આખી રામાયણને નાટકમાં દર્શાવવામાં આવશે. નાટકમાં બૉલીવૂડ અભિનેતા આશુતોષ રાણા રાવણની ભૂમિકામાં જોવા મળશે ત્યારે રાહુલ આર. બુચર શ્રી રામ, દાનિશ અખ્તર હનુમાન, તરુણ ખન્ના શંકર ભગવાન, હરલીન કૌર રેખી માતા સીતા અને કરણ શર્મા સૂર્યદેવનું પાત્ર ભજવતા જોવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ