• બુધવાર, 22 મે, 2024

રામ મંદિરનાં 500 વર્ષ જૂના ઇતિહાસ પર પ્રિયદર્શને બનાવી ડૉક્યુસિરીઝ  

સાઉથ અને હિંદી ફિલ્મોના પ્રખ્યાત દિગ્દર્શક પ્રિયદર્શન અયોધ્યાના રામ મંદિરનાં 500 વર્ષના ઈતિહાસને ડોક્યુસિરીઝમાં દર્શાવવા તૈયાર છે. અંગે તેમણે જણાવ્યું હતું કે, મંદિર પ્રશાસનના અધિકારીઓએ મને ડોક્યુમેન્ટ્રી સિરીઝનું દિગ્દર્શન કરવા માટે મને આમંત્રિત કર્યો હતો. મેં વિષય પર સંશોધન નહોતું કર્યું, કારણ કે હું.....

ઇ-પેપરના નવા શુલ્ક