• બુધવાર, 22 મે, 2024

રામનવમી પૂર્વે `અટલ'ના કલાકારોએ કર્યા રામલલ્લાના દર્શન  

ભગવાન શ્રીરામ જન્મોત્સવનું ભારતભરમાં મહત્ત્વ છે , પણ તે રામજન્મભૂમિ અયોધ્યામાં વધુ ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. વર્ષે અયોધ્યામાં શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી વાર ધૂમધામથી રામજન્મોત્સવ ઉજવવામાં આવશે. ઉત્સવપૂર્વે શહેરની તૈયારીઓ જોવા એન્ડ ટીવી પર પ્રસારિત થતી સિરિયલ અટલના....

ઇ-પેપરના નવા શુલ્ક