• બુધવાર, 22 મે, 2024

રિચા-અલીની `ગર્લ્સ વિલ બી ગર્લ્સ'ની ટીઆઈએફએફમાં પસંદગી  

અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલના પ્રોડક્શન હેઠળ બનેલી પહેલી  બહુચર્ચિત અને વખણાયેલી ફિલ્મ `ગર્લ્સ વિલ બી ગર્લ્સ'ની પસંદગી ટીઆઈએફએફ (ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ) નેક્સ્ટ વેવ માટે કરવામાં આવી છે. ફેસ્ટિવલ 14 એપ્રિલ સુધી ચાલશે અને રિચા-અલીની ફિલ્મને 14મી એપ્રિલે પ્રદર્શિત....

ઇ-પેપરના નવા શુલ્ક