• બુધવાર, 22 મે, 2024

રાજકુમાર રાવ - વામિકા ગબ્બી ઓનક્રીન કરશે રોમાન્સ  

ફિલ્મમેકર દિનેશ વિજનના ઘણા પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે, ત્યારે તેમની આગામી રોમાન્ટિક ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવની પસંદગી કરવામાં આવી છે. સાથે લવ સ્ટોરીમાં હીરોઈન તરીકે અભિનેત્રી વામીકા ગબ્બીને સાઈન કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજકુમાર રાવની ફિલ્મ નાના શહેરમાં અનેક પડકારોનો.....

ઇ-પેપરના નવા શુલ્ક