• બુધવાર, 22 મે, 2024

વૉર ટુમાં કિયારાની એન્ટ્રી  

રિતીક રોશન અને જુનિયર એનટીઆરની સ્પાય ડ્રામા વૉર ટુનું શૂટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે યશરાજ ફિલ્મની સ્પાય યુનવિર્સમાં કિયારા અડવાણીની પણ એન્ટ્રી થઈ છે. વૉર ટુમાં કિયારાને સાઈન કરવામાં આવી છે અને તે પણ રિતીક અને જુનિયર એનટીઆરની જેમ જટીલ એક્શન સિન્સ કરતી નજરે ચડશે. ફિલ્મના દિગ્દર્શક અયાન.....

ઇ-પેપરના નવા શુલ્ક