• બુધવાર, 22 મે, 2024

દીકરીની ફિલ્મમાં કિંગ ખાને રૂા. 200 કરોડનું રોકાણ કર્યું  

બૉલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન હાલમાં ફિલ્મમેકર સુજોય ઘોષની ફિલ્મ `કિંગ' માટે કામ કરી રહ્યો છે. ફિલ્મથી શાહરુખની દીકરી સુહાના પણ રૂપેરી પડદે પદાર્પણ કરવાની છે. છેલ્લા એક વર્ષથી ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ ચાલુ છે ત્યારે જાણવા મળ્યું છે કે શાહરુખે ફિલ્મમાં રૂા. 200 કરોડનું રોકાણ.....

ઇ-પેપરના નવા શુલ્ક