• બુધવાર, 22 મે, 2024

ટીવી કલાકારોની રામનવમી  

ચૈત્ર સુદ નવમીના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને દિવસનું હિંદુ સંસ્કૃતિમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીનાં નવ સ્વરૂપોની પૂજા કરાય છે અને નવમા નોરતે રામજન્મોત્સવને પણ ધામધૂમથી ઉજવાય છે. રામનવમી નિમિત્તે ટીવીજગતના કલાકારોએ તેમના આયોજન વિશે જણાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક