• શુક્રવાર, 03 મે, 2024

મસાબા ગુપ્તાએ કરી પ્રેગ્નેન્સીની જાહેરાત  

પ્રખ્યાત ફૅશન ડિઝાઈનર અને પીઢ અભિનેત્રી નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. મસાબાની સાથે તેના પતિ સત્યદીપ મિશ્રાએ પણ સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કરી હતી. મસાબાએ સમાચાર શેર કર્યાની સાથે નીના ગુપ્તાને ખુશી થઈ....