• શુક્રવાર, 03 મે, 2024

રાજકુમાર હિરાનીનો દીકરો બૉલીવૂડમાં કરશે ડેબ્યૂ  

બૉલીવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોની યાદીમાં સામેલ રાજકુમાર હિરાનીનો દીકરો પણ બૉલીવૂડમાં પદાર્પણ કરવા તૈયાર છે. મહત્ત્વની વાત છે કે તે દિગ્દર્શન ક્ષેત્રે નહીં, પરંતુ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા જઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર વીર હિરાની રંગભૂમિના ઊંચા ગજાના દિગ્દર્શક કહેવાતા ફિરોઝ અબ્બાસ ખાનની....