યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી રિતિક રોશન અને જુનિયર એનટીઆરની બહુચર્ચિત ફિલ્મ `વૉર ટુ'માં એક્શન સીનને ડિરેક્ટ કરવા માટે આંતરરાષ્ટ્રીય એક્શન ડિરેક્ટર સ્પીરો રઝેટોઝની નિમણૂક કરવામાં આવી છે. અયાન મુખર્જીના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મના શૂટિંગમાં તાજેતરમાં સ્પીરો જોડાયાં હતાં. નોંધનીય છે કે....