• શુક્રવાર, 03 મે, 2024

અમિતાભ બચ્ચને અલીબાગમાં રૂા. દસ કરોડમાં જમીન ખરીદી

મુંબઈ નજીક અલીબાગમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રૂા. દસ કરોડમાં જમીન ખરીદી છે. જમીન ખરીદવા બાબતના દસ્તાવેજો અને રજિસ્ટ્રેશન ગત સપ્તાહે થયા હતા. જમીન બિગ બીએ હાઉસ અૉફ અભિનંદન લોઢા પાસેથી ખરીદી છે. બીલ્ડર પાસેથી તેમણે....