• શુક્રવાર, 17 મે, 2024

ઈમરાન ખાનને ફરી  લૉન્ચ કરશે આમિર ખાન  

અભિનેતા ઈમરાન ખાને લાંબા સમયથી બૉલીવૂડથી અંતર જાળવી રાખ્યું છે. તે છેલ્લી વાર વર્ષ 2015માં આવેલી ફિલ્મ કટ્ટી બટ્ટીમાં જોવા મળ્યો હતો. ફિલ્મ બૉક્સઅૉફિસ પર ચાલી હોવાથી તેણે અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધું હતું. જોકે, હવે કહેવાઈ રહ્યું છે કે ઈમરાન ખાન બૉલીવૂડમાં બીજી ઈનિંગ રમવા સજ્જ છે....