હિંદી સિનેમાના લોકપ્રિય ગાયક અરિજિત સિંહ તેના અવાજથી દર્શકોના મન મોહે જ છે, પણ તેની સાદગી અને વ્યક્તિત્વને કારણે પણ તે લોકોને પ્રભાવિત કરવાનો મોકો છોડતો નથી. તાજેતરમાં અરિજિત સિંહ તેના એક કોન્સર્ટને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેના કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં....