• શનિવાર, 18 મે, 2024

અક્ષય કુમાર પછી વરુણ સાથે જોડી જમાવશે ટાઈગર

બૉલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ હાલમાં તેની અક્ષય કુમાર સાથે આવેલી ફિલ્મ `બડે મિંયા છોટે મિંયા'ને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મમાં ટાઈગર અને અક્ષયની જોડીને દર્શકો પસંદ કરી રહ્યા છે ત્યારે કહેવાઈ રહ્યું છે કે ટાઈગરને વધુ એક પ્રોજેક્ટ મળ્યો છે. મળતી માહિતી મુજબ ફિલ્મમેકર કરણ જોહરની આગામી ફિલ્મ માટે....