• બુધવાર, 22 મે, 2024

જૉલી `એલએલબી થ્રી'નું શૂટિંગ આવતા મહિનાથી શરૂ  

બૉલીવૂડ અભિનેતા અરશદ વારસીની વખણાયેલી ફિલ્મ `જૉલી એલએલબી' ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાનું હોવાથી ફરી એક વાર અરશદ વકીલ બનીને દર્શકોનું મનોરંજન પૂરું પાડશે. અરશદ વારસીના કરિયરમાં 2024નું વર્ષ ફળ્યું છે એમ કહેવું ખોટું નથી. વર્ષની શરૂઆતમાં તેને `વેલકમ ફ્રેન્ચાઈઝી'ની ફિલ્મ `વેલકમ ટુ જંગલ' મળી હતી. મલ્ટિસ્ટારર અને....

ઇ-પેપરના નવા શુલ્ક