ફિલ્મમેકર અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ સનકી તમિલ ફિલ્મ `અદંગ મરુ'ની રિમેક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જોકે, તાજેતરમાં આ અફવાને રદિયો આપતા મેકર્સે જણાવ્યું હતું કે, અદનાન શેખ અને યાસિર જાહના દિગ્દર્શન હેઠળ બની રહેલી અહાન શેટ્ટી અને પૂજા હેગડે સ્ટારર સનકીની કથા સાચી....