• બુધવાર, 22 મે, 2024

ઓટીટી પર `યોદ્ધા' જોવા દર્શકોએ કિંમત ચૂકવવી પડશે  

બૉલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ઍક્શન થ્રીલર `યોદ્ધા'ને બૉક્સ અૉફિસ પર રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવાથી મેકર્સે હવે ફિલ્મને ઓટીટી પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, સાથે ફિલ્મને જોવા માટે રસપ્રદ ટ્વીસ્ટ પણ આપવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે....

ઇ-પેપરના નવા શુલ્ક