• શનિવાર, 18 મે, 2024

નિતેશ તિવારીની રામાયણમાં વધુ એક કલાકારનું આગમન  

બૉલીવૂડના ફિલ્મમેકર નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ગણાતી બહુપ્રતિક્ષિત અને બહુચર્ચિત ફિલ્મ `રામાયણ' છાશવારે ચર્ચાનું કેન્દ્ર બને છે. તાજેતરમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત આ ફિલ્મના કલાકારોના લૂક સોશિયલ મીડિયા પર લીક થયા હતા. નિતેશ તિવારીએ સેટ પર નો મોબાઈલ પૉલિસી લાગુ કરી હોવા.....

ઇ-પેપરના નવા શુલ્ક