• શનિવાર, 18 મે, 2024

સિદ્ધાર્થ આનંદ કરશે `ક્રિશ ફોર'નું દિગ્દર્શન   

બૉલીવૂડ અભિનેતા રિતીક રોશનની સુપરહિરો ફિલ્મ `િક્રષ ફોર' ચર્ચામાં છે. અગાઉ એવું કહેવાઈ રહ્યું હતું કે `ક્રિશ થ્રી' બાદ ફિલ્મમેકર રાકેશ રોશન ક્રિશ ફોરનું પણ દિગ્દર્શન કરશે, પણ આ અફવાઓને રદિયો આપતાં દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી સંભાળી છે. નોંધનીય છે કે સિદ્ધાર્થ આનંદે.....

ઇ-પેપરના નવા શુલ્ક