• રવિવાર, 19 મે, 2024

રિયાલિટી શૉમાં મિમિક્રીનો કરણ જોહરે વિરોધ કર્યો  

ટીવી પર પ્રસારિત થઈ રહેલા કૉમેડી શૉ `મેડનેસ મચાયેંગે'માં કૉમેડિયન કેતન સિંહે તાજેતરના એપિસોડમાં ફિલ્મમેકર કરણ જોહરની મિમિક્રી કરી હતી. જોકે, કેતનના પફોર્મન્સ પર કરણ જોહરે જાહેરમાં વાંધો ઉઠાવ્યો હતો. તેનું પર્ફોમન્સ જોઈને સોશિયલ મીડિયા પર આ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું મમ્મી સાથે....

ઇ-પેપરના નવા શુલ્ક