• સોમવાર, 20 મે, 2024

હાઉસફુલ ફ્રેન્ચાઈઝીમાં અભિષેક બચ્ચનનું કમબૅક  

સાજિદ નડિયાદવાલાના નિર્માણ હેઠળ બની રહેલી સ્ટાર સ્ટડેડ `હાઉસફુલ ફાઈવ'માં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઈ છે. કહેવાઈ રહ્યું છે કે અભિષેક અૉગસ્ટ મહિનામાં લંડનમાં શરૂ કરશે. સાજિદ નડિયાદવાલાએ અભિષેકની ફિલ્મમાં એન્ટ્રી વિશે જણાવ્યું હતું કે, મને એ જણાવતા બહુ આનંદ થાય છે કે હાઉસફુલ ફ્રેન્ચાઈઝીમાં અભિષેક બચ્ચનની વાપસી થઈ....

ઇ-પેપરના નવા શુલ્ક