• સોમવાર, 20 મે, 2024

નીતા લુલ્લાની શૉ સ્ટોપર બની શનાયા કપૂર  

બૉલીવૂડની ખ્યાતનામ ફૅશન ડિઝાઈનર નીતા લુલ્લાએ મૉડર્ન મહિલાઓને વધુ શસક્ત બનાવવાના હેતુથી નવા કલેક્શનને લૉન્ચ કર્યો હતો. હાઉસ અૉફ નીતા લુલ્લા હેઠળ આયોજિત ફૅશન શોમાં તેણે નિશ્ક નામે નવું કલેક્શન લૉન્ચ કર્યું હતું તેમાં શનાયા કપૂર શો સ્ટોપર રહી હતી. ફૅશન ઈન્ડસ્ટ્રીમાં છાશવારે ટ્રેન્ડ બદલાતા હોય છે ત્યારે....

ઇ-પેપરના નવા શુલ્ક