• સોમવાર, 20 મે, 2024

વિકી કૌશલની બૅડ ન્યૂઝમાં અનન્યા પાંડેનો કેમિયો  

બૉલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં તેના અંગત અને વ્યાવસાયિક જીવનને લઈને ચર્ચાનું કારણ બની છે. અનન્યા ટૂંક સમયમાં `કૉલ મી બૅ' ફિલ્મથી ઓટીટી પર ડેબ્યૂ કરવાની છે. આ ઉપરાંત, આનંદ તિવારીના દિગ્દર્શન અને કરણ જોહરના નિર્માણ હેઠળ બની રહેલી બૅડ ન્યૂઝમાં પણ અનન્યાને રોલ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. કહેવાઈ રહ્યું છે....