• સોમવાર, 20 મે, 2024

અભિષેક બચ્ચનને મળી વધુ એક ફિલ્મ  

`વિકી ડોનર', `અૉક્ટોબર', `મદ્રાસ કેફે', `ગુલાબો સિતાબો' `પીકુ' અને `સરદાર ઉધમ' જેવી ફિલ્મો બનાવનારા નેશનલ એવૉર્ડ વિજેતા દિગ્દર્શક અને ફિલ્મકાર સુજિત સિરકરની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ સ્ટારર `પીકુ' ફિલ્મને નવ વર્ષ પૂર્ણ થતાં આ પ્રસંગે તેમણે...