• બુધવાર, 22 મે, 2024

હીરામંડીનો બીજો ભાગ બનવાની શક્યતા  

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીના પહેલા ઓટીટી ડ્રીમ પ્રોજેક્ટ હીરામંડીને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નેટફ્લિક્સ પર 43 દેશોમાં રિલીઝ થયેલી સિરીઝે ટોચની 10 સિરીઝમાં સ્થાન મેળવીને નવો વિક્રમ સર્જયો છે. તાજેતરમા ભણસાલીએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં હિરામંડીની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. સક્સેસ પાર્ટીનું નામ જશ્ન--હીરામંડી રાખવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક