• બુધવાર, 22 મે, 2024

`ધ રૉયલ્સ'માં મલ્લિકા શેરાવતને સાક્ષી તંવરે કરી રિપ્લેસ  

અભિનેતા ઈશાન ખટ્ટર હાલમાં પ્રતિશ નંદીની આગામી સિરીઝ ` રૉયલ્સ'ને લઈને ચર્ચામાં છે ત્યારે પ્રોજેક્ટમાં અભિનેત્રી મલ્લિકા શેરાવતની જગ્યા સાક્ષી તંવરે લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ રૉયલ્સમાં મલ્લિકા ઈશાનની માતાનું પાત્ર ભજવવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ કાસ્ટિંગમાં ફેરફાર કર્યા હોવાથી મલ્લિકાની....

ઇ-પેપરના નવા શુલ્ક