• બુધવાર, 22 મે, 2024

કાન ફિલ્મ ફેસ્ટિલમાં કિયારા અડવાણીનું ડેબ્યૂ  

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024ની શરૂઆત થઈ ચૂકી છે અને ફેસ્ટિવલ 14મી મેથી 24મી મે સુધી ચાલશે. મળતી માહિતી અનુસાર અદિતિ રાવ હૈદરીથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ફેસ્ટિવલમાં હિસ્સો લેશે. અગાઉ ખબર હતી કે અભિનેત્રી શોભિતા ધૂલિપાલા ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવાની છે પણ હવે તેની સાથે કિયારા અડવાણીનું નામ પણ જોડાઈ....

ઇ-પેપરના નવા શુલ્ક