• શનિવાર, 25 એપ્રિલ, 2026

`જગધાત્રી' અને શિવાયનો પ્રેમકથાનો ટ્રેક સામાન્ય રોમાન્સ જેવો નહીં હોય

ઝી ટીવીની સિરિયલ જગધાત્રી મજબૂત યુવતી કઈ રીતે ઘરની જવાબદારી સાથે બાહોશ પોલિસ અધિકારીની બેવડી ભૂમિકાની વચ્ચે સમતોલન જાળવે છે તે દર્શાવવામાં આવે છે. શક્તિશાળી અને બહુર્મુખી પ્રતિભાવાળા જગધાત્રી......