• મંગળવાર, 25 જૂન, 2024

શર્મિનને ટ્રોલ કરતાં લોકોની રિચાએ ઝાટકણી કાઢી

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની વેબસિરી `હીરામંડી'ની રિલીઝ બાદ અભિનેત્રી શર્મિન સેહગલને ટ્રોલ કરવામાં આવી છે. સિરીઝમાં તેણે આલમઝેબનું પાત્ર ભજવ્યું હતું. શર્મિનને ટ્રોલ કરનારા લોકો પર તેની સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ એક કમેન્ટનો ક્રીનશોટ લઈને ટ્રોલર્સ પર રોષે...

ઇ-પેપરના નવા શુલ્ક